છોડના સપ્રમાણ વિકાસમાટે અને પુરતા ઉત્પાદન માટે કુલ ૧૬ પોષકતત્વોની જરૂર પડે છે.
જેમાં નાઈટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ મુખ્યતત્વો છે. જયારે
કેલ્શિયમ, મેગ્નેશિયમ અને સલ્ફર ગૌણતત્વો છે પરંતુ તેની સાથે સાથે છોડને સુક્ષ્મતત્વોની પણ જરૂર પડે છે. જે પુરા પાડવાનું કામ AMRUT કરે છે.